Install App
bajrangsharma41275
This browser does not support the video element.
ડભોઇ: સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 2.45 લાખ કયુસેક પાની છોડાતા ચાણોદના મલ્હારાવઘાટના 63 પગથિયા પાણીમાં ગરકાવ
Dabhoi, Vadodara | Aug 30, 2025
ઉપરવાસમાં સતત વરસાદ વરસતા સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતા 93.69 ટકા ડેમ ભરાઈ જતા ડેમમાંથી બે લાખ 45 હજાર પાની નર્મદા નદીમાં છોડવામાં આવતા ડભોઇના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંણોદ ખાતે મલારાવ ઘટના 108 પગથિયા પૈકી 63 પગથિયા ડૂબી ગયા છે વહેલી સવારે 15 ગેટ 1. 85 મીટર ખોલવામાં આવતા નર્મદા નદીમાં પાણીની આવક વધતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!