રાપર શહેરના બસ સ્ટેશન નજીક રેંકડી પર ફળોનું છૂટક વેચાણ કરતા અનુસૂચિત જાતિના ૪૦ વર્ષિય યુવકે આભડછેડથી તેમનો વેપાર બંધ થયો હોવાને લઈને ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ છે..જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો... જેમાં રાપરના ખડીવાસમાં રહેતા નવીન રામજી ઘેયડાએ ધંધામાં પોતાની સાથે આભડછેટ રખાતી હોવા બાબતે રાપર પોલીસ સમક્ષ રજુઆતો કર્યા. છતાં કોઈ પગલા ન ભર્યા હોવાનું જણાવી રહ્યો છે... યુવકે ગતરોજ સાંજે 6 ના અરસામાં દવા પીધી હતી જે બાદ મોડી રાતે વિ