સરકાર ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ "પંડીત દિનદયાળ સરોવર"નું લોકાર્પણ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ના હસ્તે કરાયુ.આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે.આ પ્રસંગે કઠલાલ નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ,કઠલાલ પ્રભારી સેજલબેન બ્રહ્મભટ્ટ,જિલ્લા મંત્રી શીતલબેન,કઠલાલ શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ,સૌ કાઉન્સીલરો,ચીફ ઓફિસર ઉર્મિલાબેન ઉપસ્થિત રહ્યા હતા.