મહીસાગર જિલ્લામાં એનડીપીએસના 13 ગુનામાં કબજે કરાયેલ નાર્કોટિક્સ નો મુદ્દામાલ વજન 1000 કિલોગ્રામ કિંમત રૂપિયા 85,88,450 નો મુદ્દામાલ ડ્રગ્સ ડિસ્પોઝિલ કમિટીના દ્વારા દહેજ ખાતે નાશ કરવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં અલગ અલગ 13 ગુનાઓમાં આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાંથી કબજે કરાયેલ મુદ્દા માલનો નાશ કરાયો.