Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: બહુમાળી ભવનચોક ખાતે 'હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ'ના સભ્યો દ્વારા 8 સપ્ટેમ્બરથી હેલ્મેટની અમલવારીના કાયદાનો વિરોધ કરાયો

Rajkot, Rajkot | Sep 5, 2025
આગામી તારીખ 8 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટની અમલવારીના વિરોધમાં જાગૃત નાગરિકો દ્વારા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ રેસકોર્સ ખાતે વિવિધ બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને આ કાયદો રદ કરવાની માગણી કરવામાં આવી હતી. તેમજ જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો આ મામલે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ તેઓએ આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us