ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરાતા વોર્નિંગ સ્ટેજ પર પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ ડેમ 70% ભરાઈ ગયો છે જળ સપાટી 109.22 મીટર સુધી પહોંચી છે લાઈવ સ્ટોરેજ 353.0 mi છે સુરતના ભાગરૂપે હાઇડ્રોની મદદથી 425 ક્યુસેક અને ગેટમાંથી 1736 પાણી છોડવામાં આવી રહ્યું છે કુલ મળી 20,161 પાણીની જાવક થઈ રહી છે કરજણ ડેમના ચારણે પાંચ નંબરના ગેટ 0.20 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે તંત્ર હાઈ એલર્ટ પર છે