મેવાસા પાટિયા થી લઈ માણાબા સુધીનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી મંજૂર થયેલ છે પરંતુ માત્ર કાગળ ઉપર હાઇવે પટ્ટીના મેવાસા પાટિયા થી લઈ માણાબા , ફુલપરા, ભીમદેવકા, પગીવાંઢ, પેથાપર, કુંભારીયા જેવા કાંઠા ને જોડતો અતિ મહત્વ નો ડામર રોડ પાછલા 2 વર્ષથી માત્ર કાગળ પર જ મંજૂર થયો હોય તેમ રસ્તાની હાલત વધુને વધુ બગડી રહી છે..