Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ખેડૂતોની મંજુરી વિના વીજપોલ ખોદકામનો પ્રયાસ જુના તથિયા ગામલોકોમાં રોષ કલેકટરને આવેદન પત્ર આપ્યું

Khambhalia, Devbhoomi Dwarka | Sep 2, 2025
જુના તથિયા ગામમાં ખેડૂતોની મંજુરી લીધા વિના પ્રાઇવેટ કંપની દ્વારા વીજપોલ ખોળવાની કાર્યવાહી શરૂ થતા ગામલોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ગામલોકોએ આ મામલે કલેકટર સાહેબને આવેદન પત્ર આપીને તાત્કાલિક યોગ્ય પગલા લેવાની માંગ કરી છે.આ વિગતો સાંજે 5 વાગ્યે થી મળેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us