Download Now Banner

This browser does not support the video element.

ખેડબ્રહ્મા: તાલુકાના દેરોલ ખાતે ભારે વરસાદ વચ્ચે નદીમાં ફસાયેલ પરિવારનું સફળ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું..!

Khedbrahma, Sabar Kantha | Aug 26, 2025
ગઈકાલે ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરણાવ નદી એ પહેલીવાર રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઇ હરણાવ જળાશય તેમજ ખેડવા ડેમમાંથી પણ પાણી છોડાયું હતું ત્યારે તાલુકાના દેરોલ નજીક ભારે વરસાદના કારણે સોમવારે સવારે 6 વાગ્યા ની આસપાસ નદીના પાણીમાં એક પરિવાર ફસાયો હતો. ત્યારે ખેડબ્રહ્મા વહીવટી તંત્ર,ઈડર-હિંમતનગર ની ફાયર બ્રિગેડની ટીમી સહી સલામત રેસ્ક્યુ કરી પરિવારને બહાર કાઢ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us