વિપુલ મેટલ સ્ટોર દુકાનના માલિક જયંતીલાલ બીજલાણી(કંસારા) જે પોતાના દેવકીનગરમાં આવેલ રહેણાક મકાન પાસે બહાર ખુલ્લામાં કોપર, પિતળનો જથ્થો કોઇપણ આધાર પુરાવા વગર રાખેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા કોપર વાયરના ફિડલા તથા પિત્તળ(બ્રાશ)ના વાલ્વ જોવામાં આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તર