Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: સીટી બસ ચાલકો ફરી બેફામ, એકટીવા સવાર યુવતીને હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, પોલીસ કાફલો ઘટના સ્થળે

Rajkot, Rajkot | Sep 14, 2025
ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ શહેરના કિસાનપરા ચોક પાસે એક સીટી બસ ચાલકે એકટીવા સવાર યુવતીને હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us