Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગરના કારીગરે તરણેતરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની 52 ગજની ધજા આ વખતે ડિજિટલ બનાવવામાં આવી

Wadhwan, Surendranagar | Aug 23, 2025
સુરેન્દ્રનગર માં રહેતા સોલંકી પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ચડતી 52 ગજની ધજા નિશુલ્ક બનાવવામાં આવે છે આ ધજા આ વર્ષે 22 દિવસોમાં 1404 ઇંચ ની 36 મીટર લાંબી અને સાત ફૂટ ઊંચાઈ વાળી તેમજ સાત કિલો વજન ની તૈયાર થયેલી આ ધજા સોલંકી પરિવાર દ્વારા પ્રથમ પાળીયાદ મંદિરના મતને અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ પાળીયાદ મહત્વ દ્વારા આ ધજા ચડાવવામાં આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us