હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં કારની કાળી ફિલ્મ બાબતે આર્મી જવાનને પોલીસ માર માર તો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ હવે આ સમગ્ર ઘટનાના ઘેરા પત્યાઘાત પડ્યા છે હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં આર્મીમાંથી નિવૃત્ત થયેલા લોકો મોટી સંખ્યામાં હિંમતનગર એડિશન પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને હિંમતનગર કોર્ટમાં પણ પહોંચ્યા હતા. તે લોકોએ ભારે સૂત્ર ચાલુ કર્યા હતા અને કોઈપણ સંજોગોમાં આર્મી ના જવાનને માર મારનારો પોલીસ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આ