Download Now Banner

This browser does not support the video element.

રાણાવાવ: પેરોલ ફ્લો પોલીસે હાર્બર પોલીસ સ્ટેશનના અપહરણ ગુન્હાના આરોપીને રાણાવાવ ખાતેથી ઝડપી લીધો

Ranavav, Porbandar | Sep 9, 2025
પોરબંદરના પેરોલ ફ્લો પોલીસે હાર્બર મરીન પોલીસ સ્ટેશન નોંધાયેલ અપહરણ સહિતના ગુન્હામાં છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપી સંજય ઉર્ફે કાનો કુમારભાઇ ચૌહાણને ભોગબનનાર સાથે રાણાવાવ રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લઈ હાર્બર મરીન પોલિસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us