ગોકળપુરા પ્રાથમિક શાળાના શિક્ષક લક્ષ્મણસિંહ બનેસિંહ ઝાલા વય નિવૃત્તિ નિમિત્તે આયોજીત સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પરમ પુજય દયારામ બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ ગ્રામજનો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.