Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પશ્ચિમ: મેમણ સમાજ દ્વારા ઈદ એ મિલાદ ના ઉપલક્ષ માં રક્તદાન કેમ્પ નુ આયોજન મેમણ સમાજ ના હોલ માં કરવામાં આવ્યુ

Vadodara West, Vadodara | Sep 1, 2025
વડોદરા શહેર મેમણ સમાજ દ્વારા 1500 મી ઈદ એ મિલાદ ના ઉપલક્ષ માં વડોદરા મેમણ સમાજ દ્વારા લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટર ના સહયોગ થી દર વર્ષ ની જેમ આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડ્રેશન ના C ઝોન ઝોનલ સેક્રેટરી ઇકબાલ ભાઈ બાવા,સલીમ ભાઈ ચંપલ વાલા,તથા સામાજીક કાર્યકર ફારૂક ભાઈ સોની,ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ ની ઉપસ્થિતિ માં આં રક્તદાન કેમ્પ યોજાયો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us