બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ ચડોતર ખાતે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની જાહેર સભાના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું પ્રદેશ પ્રમુખને સત્કારવા માટેની તમામ તૈયારીઓ ભાજપએ પૂર્ણ કરી દીધી છે આ અંગેની જાણકારી આજે ગુરુવારે સાંજે પોણા આઠ કલાક આસપાસ મળી છે.