સનાતન ધર્મ ની શ્રધ્ધા ની તાકાત છે કે કેડસમા પાણી રસ્તા ઉપર છે છતાં પંચાવન કીલો મીટર દંડ વંત પ્રમાણ કરતા લાખણી તાલુકાના ગણતા ગામ થી ભગવાન ધરણીધર ઢીમા દર્શન કરવા જતા જગત ના કલ્યાણ ની ભગવાન શ્રી કૃષ્ણ ધરણીધર ને પ્રાર્થના કરે છે હે મારા જગતના નાથ હે કૃષ્ણ કનૈયા શામળા સનાતન ધર્મના રખોપા કરજે પેજ જગતનું કલ્યાણ કરજે બનાસકાંઠા ની ધરતી પર સનાતન ધર્મ ની ધજાઓ ફરકાવતા આ ખેડૂત પુત્ર ને લાખ લાખ સલામ એવી રીતે બિરડાવતો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ