ઉતરસંડામાં રહેતા દિલીપ રાઠોડ 26 ઓગસ્ટ ના રોજ બપોરે ઉત્તરસંડા ચોકડી પાસે બિરયાની લેવા ગયા હતા આ દરમિયાન વિક્રમભાઈ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા. અને દિલીપ રાઠોડ ને તું અમારી ખોટી માહિતી કેમ આપે છેકહી અપશબ્દ બોલી ઉસકેરાઈને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં પણ ચાલતી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.