સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ પે એન્ડ યુઝ શૌચાલય બંધ હાલતમાં હોવા મામલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા આ અંગેનો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ કરી ચૂંટાયેલા આગેવાનો અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.