લીંબડી હાઇવે પર રળોલ ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ઈકકો કાર આગળ જતા આઇસર ટ્રક ચાલકે એકાએક બ્રેક મારતા પાછળ આવી રહેલી કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા કારમાં સવાર રાજેશ મનસુખ કોઠીયા નુ ગંભીર ઈજાઓ પહોચતા સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું અન્ય એક વ્યક્તિ ને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પાણશિણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.