અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારનું રાજકીય ટ્વીટ.એક નાનકડો સવાલ....... પોલિટિકસ જો સેવા હોય તો પછી પગાર-ભથ્થા શેના માટે અને જો નોકરી હોય તો તેના માટે પરીક્ષા કે ક્વોલીફિકેશન કેમ નહીં....? ભાજપના રાજકીય નેતા હોવા છતાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અંગેનું ડો.કાનાબારનુ વેધક ટ્વીટ...... પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સાથે પત્રકારોને ટ્વીટ ટેગ કરતા ડો.કાનાબાર..