સાબરમતી નદી કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે અમાસ નિમિત્તે આજે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા પરંતુ સાબરમતી નદીના પાણી મંદિર પરિસરમાં ગુસ્સે હતા જોકે કે ધરોઈ જળાશય માંથી છ ગેટ ખોલી 49 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને લઇને મંદિર પરિષદમાં સાબરમતી નદીનું પાણી ઘૂસ્યું હતું જોકે હાલ તો તકેદારીના ભાગરૂપે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે હાલ તો સપ્તેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ