અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જી ના ધર્મપત્ની વંદનીય ભગવતી દેવી માતાજી ના શતાબ્દી વર્ષ ની ઉજવણી, અખંડ દીપક દર્શન અને નવા યુગ નિર્માણ ની શરૂઆત થઈ રહી એના ઉજવણી સંદર્ભે આજે ભુજ ગાયત્રી શક્તિપીઠ માં શાંતિકુંજ હરિદ્વાર થી આવેલ ટોળી ના સાંનિધ્ય માં કચ્છના ગાયત્રી પરિજનોની એક ગોષ્ઠી રાખવામાં આવી હતી.૮