આશા વર્કચનો તથા ફેસિલેટરોના બિલોની કામગીરી પણ ડોક્યુમેન્ટ તો અપલોડ કરીને આશા વર્કર એ જ પોતાના મોબાઈલમાં બનાવવાના છે તેવી સૂચના આપવામાં આવી છે તથા પેલી ઓક્ટોબરથી આ કામગીરી શરૂ કરવાની રહેશે તેમ પણ સૂચના અપાય છે અને જો આ બિલ્ડીંગની કામગીરી અને ડાટા એન્ટ્રી ની કામગીરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી આશા વર્કર કરશે નહીં તો તેઓને ઇનસેટિવ ની રકમો પણ ચૂકવવામાં આવશે નહીં તેવી ધમકી આપવામાં આવી છે આ તદ્દન ગેર વ્યાજબી અને અશક્ય વાત છે.