જામનગરની મામલતદાર કચેરી ખાતે આંગણવાડી કાર્યકરની ભરતીમાં રહેઠાણના પુરાવા માટે લાંબી લાંબી કતારો, 500 થી વધુ લોકો વહેલી સવારથી કતારમાં, એક યુવતીની તબિયત લથડતાં સારવારમાં ખસેડવામાં આવી, આપ ઉપપ્રમુખે મામલતદારને કરી રજૂઆત, રહેઠાણના પુરાવાના ફોર્મ ભરવા એક જ ટેબલની વ્યવસ્થા