Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: વેલાછા શેઠી ગામ વચ્ચેનો લો લેવલ બ્રિજ વરસાદી પુર માં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો#Jansamasya

Mangrol, Surat | Sep 4, 2025
માંગરોળ તાલુકાના વેલાછા શેઠી ગામ વચ્ચેનો લો લેવલ બ્રિજ વરસાદી પુરમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે જેથી સ્થાનિકો દ્વારા આ બ્રિજની ઊંચો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે હાલ ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે કીમ નદીમાં જળસ્તર વધી રહ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us