વાઘોડિયા સહિત પંચમહાલમાં પડેલા ભારે વરસાદના પગલી જામ્બા નદી ની જળ સપાટીમાં વધારો થતા નદીના કોતરો છલકાતા ખેતરોળ કરતા જામવા નદીના પાણી વાઘોડિયા પાસે આવેલા ગામમાં ઘૂસી જતા ગામ તાલુકા થી સંપર્ક બન્યું હતું ન માત્ર તાલુકાથી પરંતુ એક ફળ્યાથી બીજા ફળિયા સુધીનો સંપર્ક તૂટ્યો હતો જામ્બુવા નદીના પાણીમાં મગરો લટાર મારતા હોય લોકોનો જીવ પડી કે બંધાયો હતો