ગુજરાતના રોડ રસ્તાઓની બિસ્માર હાલત, ગંભીરા બ્રીજની દુર્ઘટના, નલ સે જલ યોજના અને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર અને બીજા અનેક મુદ્દે હવે જનતા ભાજપ સરકારને સવાલ કરી રહી છે અને સરકાર સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે.આ બધા પરથી જનતાનું ધ્યાન ભટકાવવાની જવાબદારી મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈને સોંપાઈ છે.જો ભાજપ રાજીનામાની રમત રમવા ઇચ્છતી હોય તો અપાવે બધા ધારાસભ્યોનું રાજીનામું અને કરાવે ચૂંટણી જો હિંમત હોય તો.