Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા હુમલામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા સિંધી સમાજે‌ આવેદનનપત્ર આપ્યું

Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાં અભ્યાસ કરતા નયન સંતાણી પર શાળાના કેમ્પસમાં અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના 16 ઓગસ્ટ 2024ના રોજ બની હતી. ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણી આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. હિંમતનગર સિંધી સમાજે આ ઘટનાની સખત નિંદા કરી છે. સમાજે હિંમતનગર કલેક્ટર કચેરીમાં એક આવેદનપત્ર સુપરત કરીને હુમલાખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગણી કરી છે. આવેદનપત્રમાં એ પણ જણાવ
Read More News
T & CPrivacy PolicyContact Us