ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે અકવાડા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો અને દેશી દારૂ દારૂ જપ્ત કર્યો હતો, દરોડા દરમિયાન, LCB ટીમે માધાભાઈ ભીખાભાઈ વાઘેલાની ધરપકડ કરી જોકે, અન્ય લોકો ભાગી છૂટ્યા, દારૂ ઉપરાંત, પોલીસે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ગોળની ભઠ્ઠીઓ અને અન્ય સાધનો પણ નષ્ટ કર્યા