જૂની હળીયાદ ગામે યુવક પર તલવાર અને પાઈપ વડે હુમલો, પાંચ લોકો સામે ગુન્હો નોંધવા કવાયત અમરેલી જિલ્લાના જૂની હળીયાદ ગામમાં છોકરાઓને ઠપકો આપવાની બાબતે વિવાદ ઊભો થતા પાંચ લોકોએ પ્રવીણભાઈ દાફડા નામના યુવક પર તલવાર તથા પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસને ફરિયાદ નોંધવા માટે કાર્યવાહી શરૂ કરી છેઅમરેલી જિલ્લાના જૂની હળીયાદ ગામમાં ગંભીર બનાવ સામે આવ્યો છે.ગામમાં છોકરાઓને ઠપકો આપવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.