ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે દેગમડા ગામે આવેલ મહીસાગર મંદિર ખાતે છેલ્લા સાત વર્ષથી વિસામાનું આયોજન કરવામાં આવે છે,ત્યારે ચાલુ વર્ષે પણ તેઓ દ્વારા દેગમડા ગામે મહીસાગર મંદિર ખાતે વિસામાનું આયોજન કરાયુ છે,જેને લઈને તેમના પરિવાર સહિત સેવા કરનાર ટીમ દ્વારા માતાજીની પૂજા કરી હજારો પદયાત્રિકો માટે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.