Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
સાવરકુંડલા: સાવરકુંડલા નગરપાલિકાની દીવાલો ધરાશાયી – ભ્રષ્ટાચાર મુદ્દે જગદીશ ઠાકરનો વીડિયો વાયરલ
Savar Kundla, Amreli | Sep 7, 2025
સાવરકુંડલામાં બનેલી દીવાલો તૂટી પડતા ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ચગ્યો છે. આ મામલે સામાજિક કાર્યકર જગદીશ ઠાકરે નગરપાલિકા સામે સખત આક્ષેપો કરતાં આજે બપોરે ૨:૦૦ કલાકે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!