Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ દક્ષિણ: ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની ડાંગ ખાતે બદલી થતા પોલીસ પરિવાર દ્વારા ફૂલોની વર્ષા કરી ભાવભેર વિદાય અપાઇ

Rajkot South, Rajkot | Aug 26, 2025
ડીસીપી પૂજા યાદવની ડાંગ જિલ્લા ખાતે બદલી થતા આજે સાંજે 7:00 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ સમગ્ર પોલીસ પરિવાર દ્વારા ફૂલોની વર્ષા કરી તેમને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. તેમની વિદાય સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us