સિહોર તાલુકામાં રખડતા ઢોરના કારણે વધુ એક આધેડનો જીવ લીધો 65 વર્ષે રામજીભાઈ રખડતા ખૂટીયાના કારણે થયેલા અકસ્માતમાં મોત નીપજ્યું છે આધેડ ને ગંભીરઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત થયું છે ખુટિયો અચાનક બાઈક સામે આવી ગયો હતો ત્યારે રામજીભાઈ ને ગંભીર જાઓ થઈ હતી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત થયેલું શિહોર પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ કરી આગળની કાર્યવાહી કરેલ છે