Download Now Banner

This browser does not support the video element.

જોડિયા: મોટાવાસ વિસ્તારમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત, સીસીટીવી વિડીયો વાયરલ થયો #jansamasya

Jodiya, Jamnagar | Sep 8, 2025
જામનગર જિલ્લાના જોડીયામાં રેઢિયાળ ઢોરનો આતંક,જોડિયા ગામના મોટાવાસ વિસ્તારનો બનાવ, જોડિયામાં રખડતા પશુઓએ મહિલાને ઢીંકે ચડાવી, હુમલામાં ઇજાગ્રસ્ત હલીમાબેને તાત્કાલિક સારવાર માટે ખસેડાઇ, સ્થાનિકોમાં આ બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા પશુઓની સમસ્યા વધી રહી છે,જેના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા..
Read More News
T & CPrivacy PolicyContact Us