પાનમ ડેમમાં ભારે પાણીની આવકને લઈને પાનમ ડેમમાંથી પાનમ નદીની અંદર 1 લાખ 65 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઇ અને પાનમ નદી ગાંડીતૂર બની છે તો પાનમ નદીના કાંઠા ઉપર આવેલ 23 ગામના લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને તકેદારી વિસ્તારમાં માટે સૂચિત કરવામાં આવ્યા છે. પાનમ નદીમાં ભારે પાણીની આવકને લઈ અને નદી બની ગાડીતૂર.