Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: સ્ટેશન રોડ અને બોરસદ ચોકડી વિસ્તારમાં અડચણરૂપ વાહનો મુકતા પોલીસે ગુના નોંધી કાર્યવાહી કરી
Anand City, Anand | Aug 27, 2025
આણંદ શહેર પોલીસે રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં અડચણરૂપ સીએનજી રીક્ષા મુકતા કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત બોરસદ ચોકડી વિસ્તારમાં અકસ્માત સર્જાય તે રીતે ટુવીલર ચલાવતા વાહન ચાલક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!