મોપેડ સવાર નવા પાંચ ઈસમો એ ચપ્પુ ની અણી એ માર મારી 24 હજાર ની લૂંટ કરી હતી... મોપેડ ચાલક ને લૂંટયા બાદ તેના મેનેજર ને ફોન કરી એક લાખ ની ખંડણી પણ માંગી... સુરત ગ્રામ્ય પોલીસે ગણતરી ના દિવસો માં ભેદ ઉકેલ્યો... 5 ઈસમો ની કરી અટકાયત , 1.85 લાખ નો મુદ્દામાલ જપ્ત... આરોપીઓ તહેવાર માં મોજ મસ્તી કરવા પૈસા માટે લૂંટ નો પ્લાન બનાવ્યો હતો... પકડાયેલા 5 પેકી 4 વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ માં અનેક ગુનાઓ. નોંધાયેલા છે