ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા તરીકે જયદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે.ત્યારે આજરોજ તેઓએ પ્રથમ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યા બાદ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ત્યારબાદ સોમનાથની સુરક્ષા અંગે સંબંધિત કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ તકે તેમણે આપી પ્રતિક્રિયા