પાલીતાણા તળેટી થી અમદાવાદ માટે નવી એસી બસ શરૂ કરવામાં આવી છે જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં સ્થાનિક આગેવાનો અજયભાઈ શેઠ વિપુલભાઈ શાહ સહિત જોડાયા હતા અને બસને પ્રસ્થાન કરાવ્યું હતું પાલીતાણા થી સવારે ઉપડશે Ac એસટી બસ