વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 જી ઓક્ટોબર સુધી ના ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમોની આયોજન સંદર્ભે કેવડિયા ભાજપ કાર્યાલય ખાતે કાર્ય સારા યોજાઈ હતી. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ અજયભાઈ તડવી, જીતેશ તડવી ધવલ પટેલ સહિત તાલુકા જિલ્લાના ચૂંટાયેલા સભ્યો તેમ જ આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી કાર્યક્રમો સંદર્ભે પ્રમુખશ્રી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.