પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા ગ્રામ્ય વિસ્તારના દેવગાણા સહિત ગામોમાં બેઠકો કરવામાં આવી હતી અને આગેવાનો લોકો સાથે બેઠક કરી પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો સહિત જોડાયા હતા અને બેઠક કરાઈ હતી