તે જ પવન સાથે ધોધમાર વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના યાત્રાધામ હર્ષદ ગાંધવી ખાતે બજારમાં ભરાયા પાણી... ભારે પવન સાથે વરસાદના કારણે યાત્રાધામ હર્ષદ ખાતે મંદિરમાં આવતા ભક્તો માટેનો શેડ ધરાઈ થયો.... કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ..