નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરતા હોય છે તેવા લોકો સામે કાયદેસર ની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. ત્યારે એકતાનગર અને સલામતી પોલીસે આવતા છ જેટલા અલગ અલગ 6 જેટલા જાહેરનામાં નો ભગ કરતા 6 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ₹2700 જેટલો દેશી દારૂ ઝડપી પાડ્યો છે પકડેલા આરોપી વિરોધ ગુનો દાખલ કરી છે.