Install App
starcast
This browser does not support the video element.
રાજકોટ: શહેરમાં અમેરિકાના કપાસને કરમુક્ત જાહેર કરવાના નિર્ણયના વિરોધમાં ‘આપ’ના કાર્યકરોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું
Rajkot, Rajkot | Aug 25, 2025
અમેરિકાના કપાસને કરમુક્ત જાહેર કરવાના નિર્ણયનો 'આપ'ના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો અને આ મામલે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!