શતાવધાન કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવો અને તેમને ધાર્મિક મૂલ્યો તરફ પ્રેરવાનો છે. અત્યાર સુધી ૧૬૫ વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લઈ આત્મબળ મેળવ્યું છે, જે કાર્યક્રમની સફળતાનું પ્રતિબિંબ છે.પત્રકાર પરિષદમાં આગેવાનો ડૉ. અમિતભાઈ મહેતા, મહેશભાઈ મહેતા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.