Download Now Banner

This browser does not support the video element.

મહેમદાવાદ: જીરાવાલા સોસાયટીના રહેવાસીને પરિચિત ત્રિપુટીએ રિક્ષામાં બેસાડી રણછોડપુરા સીમમાં લઇ જઈ નિર્દય બની છરાના ધા મારી કરી હત્યા

Mehmedabad, Kheda | Aug 21, 2025
. જીરાવાલા સોસાયટીના રહેવાસી સલીમુદ્દીન મલેક (સલીમભાઈ)ની પરિચિત ત્રિપુટીએ નિર્દય બની છરાના ઘા મારી કરી હત્યા. મૃતક સલીમભાઈ ટ્રાન્સપોર્ટ તૅમજ ગાડીઓની લે-વેચનો વ્યવસાય કરતા હતા. તેઓને ત્રિપુટી રીક્ષામાં બેસાડી રણછોડપુરા સીમ વિસ્તારમાં છરાના ઘા મારી ઘાયલ કર્યાં હતા.લોહીલુહાણ હાલતમાં ઘવાયેલ આધેડ નજીકનાં ઘરમાં ખાટલામાં પડ્યા હતા. જ્યા જન્મ-મરણ વચ્ચે ઝોલા ખાતા સલીમભાઈનો ઘરવાળાઓએ વિડીયો ઉતારતા મૃતક દ્વારા તેઓની ઉપર જીવલેણ હુમલો કરનારના નામ જાહેર કરાયા.
Read More News
T & CPrivacy PolicyContact Us