પાલનપુર કલેકટર કચેરી ખાતે વિચરતી વિમુક્ત જાતિના સંગઠનની આગેવાનીમાં વિવિધ માંગોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે સોમવારે આપેલા આવેદનપત્ર અંગે આજે સાંજે છ કલાકે તેમને જાણકારી આપી હતી તેમણે કહ્યું કે અનામતની માંગ તેમજ અન્યાય સામે ન્યાય આપો સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે.